પ્રાથમિક શિક્ષણમાં પંચપદી સંરચનાત્મક પ્રતિમાનની જાતીયતાના સંદર્ભમાં અસરકારકતા

Vol-5 | Issue-3 | March-2020 | Published Online: 16 March 2020    PDF ( 327 KB )
DOI: https://doi.org/10.5281/zenodo.3813071
Author(s)
મુલાણી રાજવી એ. 1

1શિક્ષણ સહાયક, સરકારી માધ્યમિક શાળા ભાટપુરા,જિ. આણંદ

Abstract

આજના સમયમાં અધ્યાપન માટેની અનેક રીતો વિકસવવામાં આવી છે.જુદા જુદા શૈક્ષણિક ઉદેશોને સિદ્ધ કરવા અધ્યાપનની જુદી જુદી રીતો અજમાવવી જરૂરી છે.શિક્ષણકાર્ય દરમિયાન શિક્ષકે પોતાના ઉદેશને ધ્યાનમાં રાખી અધ્યાપન પદ્ધતિ વિકસાવવી જોઇએ.શિક્ષણની વિવિધ યોજનાઓને અધ્યાપન પ્રતિમાન તરીકે ઓળખવામાં આવે છે.

Keywords
જ્ઞાનની સંરચના, સંરચનાત્મક અભિગમ, શિક્ષકકેન્દ્રી, વિદ્યાર્થીકેન્દ્રી
Statistics
Article View: 690