ગોવર્ધનરામ ત્રિપાઠીની લક્ષ્યાલક્ષ્ય મીમાંસા

Vol-3 | Issue-06 | June 2018 | Published Online: 02 June 2018    PDF ( 456 KB )
DOI: https://doi.org/10.5281/zenodo.1258138
Author(s)
ગજેરા તૃપ્તિ એમ. 1

1સંશોધન છાત્રા, તત્વજ્ઞાન વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, ગુજરાત (ભારત)

Abstract

મારા આ શોધપત્રમાં ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચંદ્રના ભાગ-3 ના પ્રકરણ -6 લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ; સ્વપ્ન, જાગ્રત અને પાછું સ્વપ્ન. માં દર્શાવેલ જીવ અને પરમાત્માનો સબંધ, આત્મા અને પરમાત્માનું ઐક્ય લક્ષ્ય અને અલક્ષ્યના સિધ્ધાંત દ્વારા રજૂ કરું છુ જેમાં જીવ – ઈશ્વરને લક્ષ્ય અથવા લખ કહેવામા આવે છે અને એ પ્રાકૃત ચર્મચક્ષુ ઉપાધિહીન બ્રહ્મ ને દેખતું નથી માટે બ્રહ્મને અલક્ષ્ય અથવા અલખ કહેવામાં આવે છે. ગોવર્ધનરામ લક્ષ્યવાદમાં શાંકરવેદાંતમાં પાડવામાં આવતાં જીવ-ઈશ્વર અને બ્રહ્મના ભેદનો અને એ ત્રણ તત્વના અંતિમ અદ્વેતનો સ્વીકાર કરે છે.

Keywords
નવલકથા, ગોવર્ધનરામ, લક્ષ્યાલક્ષ્ય, રહસ્યવિવરણ
Statistics
Article View: 1022