ગોવર્ધનરામ ત્રિપાઠીની લક્ષ્યાલક્ષ્ય મીમાંસા
| Vol-3 | Issue-06 | June 2018 | Published Online: 02 June 2018 PDF ( 456 KB ) | ||
| DOI: https://doi.org/10.5281/zenodo.1258138 | ||
| Author(s) | ||
ગજેરા તૃપ્તિ એમ.
1
|
||
|
1સંશોધન છાત્રા, તત્વજ્ઞાન વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, ગુજરાત (ભારત) |
||
| Abstract | ||
મારા આ શોધપત્રમાં ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચંદ્રના ભાગ-3 ના પ્રકરણ -6 લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ; સ્વપ્ન, જાગ્રત અને પાછું સ્વપ્ન. માં દર્શાવેલ જીવ અને પરમાત્માનો સબંધ, આત્મા અને પરમાત્માનું ઐક્ય લક્ષ્ય અને અલક્ષ્યના સિધ્ધાંત દ્વારા રજૂ કરું છુ જેમાં જીવ – ઈશ્વરને લક્ષ્ય અથવા લખ કહેવામા આવે છે અને એ પ્રાકૃત ચર્મચક્ષુ ઉપાધિહીન બ્રહ્મ ને દેખતું નથી માટે બ્રહ્મને અલક્ષ્ય અથવા અલખ કહેવામાં આવે છે. ગોવર્ધનરામ લક્ષ્યવાદમાં શાંકરવેદાંતમાં પાડવામાં આવતાં જીવ-ઈશ્વર અને બ્રહ્મના ભેદનો અને એ ત્રણ તત્વના અંતિમ અદ્વેતનો સ્વીકાર કરે છે. |
||
| Keywords | ||
| નવલકથા, ગોવર્ધનરામ, લક્ષ્યાલક્ષ્ય, રહસ્યવિવરણ | ||
|
Statistics
Article View: 1022
|
||


