હેંડબૉલ ભાઈઓ ના પગની વિસ્ફોટક શક્તિનો તુલનાત્મક અભ્યાસ
| Vol-5 | Issue-3 | March-2020 | Published Online: 16 March 2020 PDF ( 308 KB ) | ||
| DOI: https://doi.org/10.5281/zenodo.3813572 | ||
| Author(s) | ||
| ડૉ. મૌલીક આર. જાવિયા 1 | ||
|
1શા. શિ. શિક્ષક, શ્રી વિજાપુર વિદ્યાસંકુલ, સીદસર |
||
| Abstract | ||
આ સનસોધન અભ્યાસ નો હેતુ ખેલ મહાકુંભ માં જોન લેવલ માટે પસંદગી પામેલ ખેલાડી ભાઈઓ નો પગની વિસ્ફોટક શક્તિ જાણવાનો હતો. આ અભ્યાસ માટે મોરબી અને જુનાગઢ જીલ્લા માં થી ખેલ મહાકુંભ માં જોન લેવલ માટે પસંદગી પામેલ 20 ભાઈઓ જેમાં 10 મોરબી જિલ્લાની અને 10 જુનાગઢ જિલ્લાની ભાઈઓ ને વિષયપાત્રોને પસંદ કરી શટલ રન અને સ્ટેન્ડિંગ બ્રોંન્ડ જમ્પ કસોટી ને માપન ના ધોરણ તરીકે પસંદ કરી આકડાઓનું એકત્રીકરણ કરી પ્રાંપ્તાંકો પર “ટી” ટેસ્ટ લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસતા પગની વિસ્ફોટક સક્તિ. કસોટીમાં સાર્થક તફાવત જોવા મળ્યો ન હતો. |
||
| Keywords | ||
| હેન્ડબોલ, પગ, વિસ્ફોટક શક્તિ | ||
|
Statistics
Article View: 641
|
||

