સ્પીડી ટ્રાયલ – સમયની માંગ

Vol-4 | Issue-6 | June 2019 | Published Online: 10 June 2019    PDF ( 137 KB )
Author(s)
ચાવડા પ્રભા સામતભાઈ 1

1એલએલ.એમ. વિધાર્થી, પીે.એચડી. (કાયદાશાસ્ત્ર) હેમચંદ્રચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી, પાટણ

Abstract

ઝડપી ન્યાયિક પ્રક્રિયાનો અધિકાર એ હકિકત અથવા કાલ્પનિક નથી, પરંતુ બંધારણીય વાસ્તવિકતા છે, અને તેને યોગ્ય આદર આપવો જ પડશે. અદાલતો અને વિધાનસભાએ અદાલતો પર વધતા જતા વર્કલોડને ઘટાડવાના એક માધ્યમ તરીકે પહેલેથી  જ સ્વીકાર્યુ  છે.  ઝડપી ન્યાયિક કાર્યવાહી નો  અધિકાર એ સુનિશ્ચિત કરે છે કે ચોકકસ સમય મર્યાદામાં રહી ને પિડીત પક્ષકારને ઝડપથી ન્યાય મળવો જોઈએ. ફોજદારી ન્યાય પ્રક્રિયામાં વારંવાર વિલંબ થતો હોવાથી  પીડિતોને ભાવનાત્મક, માનસિક , શારિરીક તથા આર્થિક આઘાત પહોચતો હોય છે, તેને  ઝડપી ન્યાયિક પ્રક્રિયા ધ્વારા અટકાવી શકાય છે.

Keywords
ન્યાયિક, અધિકાર, સ્પીડી ટ્રાયલ
Statistics
Article View: 871