ગાંધીજીના જીવનમાં સાંસ્કૃતિક, આધ્યાત્મિક શિક્ષણનો પ્રભાવ
| Vol-4 | Issue-5 | May 2019 | Published Online: 25 May 2019 PDF ( 432 KB ) | ||
| Author(s) | ||
| ડૉ.મયૂરકુમાર કનુભાઈ પટેલ 1 | ||
|
1આસિસ્ટન્ટ પ્રોફેસર, શ્રી આઈ.જે.પટેલ બી.એડ્. કોલેજ, મોગરી, આણંદ, ગુજરાત |
||
| Abstract | ||
શિક્ષણમાં ઘણા બધા તત્વચિંતકોએ પોતાનો સિહ ફાળો આપ્યો છે. જેમાં આપના પૂર્વના તત્વચિંતકોમાં ગાંધીજી, સ્વામી વિવેકાનંન્દ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્રી અરવિંદ, ગુરુદેવ ટાગોર, લોકમાન્ય ટિળક વગેરે. તેમના ગાંધીજી એ આપણાં દેશના રાષ્ટ્ર પિતા તરીકે ઓળખાય છે. જેમને આપના દેશને આઝાદી અપાવવામાં અહિંસાના પગલે સિહ ફાળો આપ્યો છે.તેમનું જીવન એ જ તેમનો ઉપદેશ હતો. તેમના જીવન વિશે આપણે માહિતગાર થાવું જ જોઈએ. માટે તેમના જીવનમાં તેમણે જે સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક મૂલ્યો ને જીવનમાં સ્થાન આપી તેઓ જે સામાન્ય માણસમાંથી મહાત્મા બન્યા તેના વિષે માહિતગાર થઈને આપણાં જીવનમાં શિક્ષણ થકી તેમના ગુણો ઉતારી આપની જાતને પણ મહાત્મા બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી આપણે પણ સાદગી સાથે જીવન જીવી ઉચ્ચ સંસ્કાર મેળવી તેમજ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી જીવના અંતિમ ધ્યેય કે જે મોક્ષની પ્રાપ્તિ હોય તે તરફ પ્રસ્થાન કરી શકીએ તેમજ આપણ પોતાના જીવનને સાર્થક કરી શકીએ. |
||
| Keywords | ||
| દયાનંદ સરસ્વતી, શ્રી અરવિંદ, ગુરુદેવ ટાગોર, લોકમાન્ય ટિળક | ||
|
Statistics
Article View: 707
|
||

