જેન્ડર અને સ્ત્રી દરજ્જા અને ભૂમિકાની સમીક્ષા
| Vol-3 | Issue-09 | September 2018 | Published Online: 07 September 2018 PDF ( 366 KB ) | ||
| Author(s) | ||
ડૉ. દિનેશ જે. કણઝરિયા
1
|
||
|
1અધ્યક્ષ: સમાજશાસ્ત્ર વિભાગ, ઉમિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોલા, અમદાવાદ |
||
| Abstract | ||
સ્ત્રી અને પુરુષોની વચ્ચે અસમાનતાની માત્રા વધુ એ આવું તેના દરજ્જાના બંધારણના સંદર્ભમાં કહી શકાય. મૈત્રીય કૃષ્ણરાજે Contribution to Women’s Studies Series વિભાગ-૩માં દરજ્જાની વિભાવના નીચે મુજબ સમજાવી છે. તેમના માતે - દરજ્જાની વાતમાં કોઈને કોઈ તુલના હોય છે. સ્ત્રીનો દરજ્જો પુરુષના સંદર્ભમાં જોવાય છે. ઐતિહાસિક કાળક્રમના સંદર્ભમાં જોવાય છે. ઐતિહાસિક કાળક્રમ સંદર્ભમાં જોઈએ તો વૈદિકયુગ, અનુવૈદિક યુગ, મધ્યકાલીન યુગ, બ્રિટીશ યુગ આઝાદીના સમયનો યુગ અને વર્તમાન યુગમાં નારીનો દરજ્જો બદલાતો આવ્યો છે. એવી જ રીતે નગર, ગ્રામીણ, અને આદિવાસી સમૂહ, જુદા જદા આર્થિક વર્ગ, ધર્મ, જ્ઞાતિ, પ્રાદેશિક ભીન્ન્તાથી માંડી વૈશ્વિક સ્તરે સ્ત્રી અને પુરુષના દરજ્જામાં જોવા મળતો તફાવત જેન્ડર નો તફાવત સર્જે છે. સ્ત્રી અને પુરુષોના દરજ્જામાં અસમાનતા હોવાથી વિવિધ ક્ષેત્રે જેમ કે વ્યવસાય, આર્થિક વગેરેમાં તફાવત જોવા મળે છે. સ્ત્રીનું સ્થાન નીચું જોવા મળે છે. તેન પર પુરુષ સત્તા ધરાવે છે. શ્રી પર હિંસા દબાણ, અનેતેનું શોષણ થતું જોવા મળે છે. દરજ્જાનું બીજું પાસું છે બહુપરિણામીય. અમુક ક્ષેત્રેમાં સ્ત્રીનું સ્થાન ઊંચું હોઈ શકે છે. પરંતુ તેને પુરુષ સમાન હક્કોનો મળતા નથી. ભારતમાં સામાજિક સ્તરે સ્રીનો દરજ્જો નીચો જોવા મળે છે. તેમાં પણ અમુક જ્ઞાતિમાં તો સ્ત્રીઓ ઉપર ખુબ જ પ્રતિબંધો પણ જોવા મળતા હોય છે. |
||
| Keywords | ||
| દરજ્જાના બંધારણના, ઐતિહાસિક, મધ્યકાલીન યુગ, બ્રિટીશ યુગ | ||
|
Statistics
Article View: 1070
|
||


