પંચપદી સંરચનાત્મક પ્રતિમાન

Vol-5 | Issue-2 | February-2020 | Published Online: 16 February 2020    PDF ( 375 KB )
DOI: https://doi.org/10.5281/zenodo.3801794
Author(s)
મુલાણી રાજવી એ. 1

1શિક્ષણ સહાયક, સરકારી માધ્યમિક શાળા ભાટપુરા,જિ. આણંદ

Abstract

સંરચના એ  સ્વ – સંચાલિત અને માહિતગાર રસ્તો છે. શિક્ષણની પ્રક્રિયા એ જ્ઞાન ની સંરચના છે.શિક્ષણએ પ્રારંભિક સંરચના અને અર્થના નિર્માણની પ્રક્રિયા છે. વિદ્યાર્થીને માત્ર બાહ્ય જ્ઞાન આપવુ એ અર્થ વગરનું બની જાય છે.જ્યારે વિદ્યાર્થીને તેની પોતની સમજ,પદ્ધતિ તેમજ અગાઉના અનુભવો દ્વારા શિખવવામાં આવે ત્યારે તે ખરું શિક્ષણ બને છે. સંરચનાત્મક અભિગમએ શિક્ષકકેન્દ્રી શિક્ષણને વિદ્યાર્થીકેન્દ્રી બનાવે છે.

Keywords
જ્ઞાનની સંરચના, સંરચનાત્મક અભિગમ, શિક્ષકકેન્દ્રી, વિદ્યાર્થીકેન્દ્રી
Statistics
Article View: 667