ગુજરાતના કેળવણીકારોનું મૂલ્ય ચિંતન

Vol-3 | Issue-12 | December 2018 | Published Online: 10 December 2018    PDF ( 339 KB )
Author(s)
પંકજ જે. વાઘેલા 1

1શિક્ષણ સહાયક, સરદાર પટેલ વિદ્યાલય, બામણગામ-ગંભીરા, આણંદ, ગુજરાત (ભારત)

Abstract

કોઈપણ સમાજ, દેશ અને કાળમાં કોઈક માણસ યા કેટલાક માણસો જો કેળવણી વિશે વિચારે, વિચારીને કેળવણી વિશે બોલે કે લખે તો તેના દ્વારા સમય, સમાજ અને દેશની શૈક્ષણિક પરીસ્થિતિનું વાસ્તવલક્ષી ચિત્ર તાદ્શ થાય છે. ગુજરાતના શિક્ષણને ચણનાર અને ઘડનાર આવી શિક્ષણ વિભૂતિઓએ પોતાની અનુભવજન્ય શિક્ષણયાત્રાને અનુભવકથાઓ રૂપે આલેખિત કરી છે. જે શિક્ષણના સતયુગમાં ડોકિયું કરાવીને શિક્ષણયાત્રાના સાથીઓને સત-અસતના કાર્યોથી અવગત કરે છે.

 

Keywords
શૈક્ષણિક પરિસ્થિતિ, શિક્ષણ વિભૂતિઓ, અનુભવકથા
Statistics
Article View: 781