સ્પીડી ટ્રાયલ – સમયની માંગ
| Vol-4 | Issue-6 | June 2019 | Published Online: 10 June 2019 PDF ( 137 KB ) | ||
| Author(s) | ||
ચાવડા પ્રભા સામતભાઈ
1
|
||
|
1એલએલ.એમ. વિધાર્થી, પીે.એચડી. (કાયદાશાસ્ત્ર) હેમચંદ્રચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી, પાટણ |
||
| Abstract | ||
ઝડપી ન્યાયિક પ્રક્રિયાનો અધિકાર એ હકિકત અથવા કાલ્પનિક નથી, પરંતુ બંધારણીય વાસ્તવિકતા છે, અને તેને યોગ્ય આદર આપવો જ પડશે. અદાલતો અને વિધાનસભાએ અદાલતો પર વધતા જતા વર્કલોડને ઘટાડવાના એક માધ્યમ તરીકે પહેલેથી જ સ્વીકાર્યુ છે. ઝડપી ન્યાયિક કાર્યવાહી નો અધિકાર એ સુનિશ્ચિત કરે છે કે ચોકકસ સમય મર્યાદામાં રહી ને પિડીત પક્ષકારને ઝડપથી ન્યાય મળવો જોઈએ. ફોજદારી ન્યાય પ્રક્રિયામાં વારંવાર વિલંબ થતો હોવાથી પીડિતોને ભાવનાત્મક, માનસિક , શારિરીક તથા આર્થિક આઘાત પહોચતો હોય છે, તેને ઝડપી ન્યાયિક પ્રક્રિયા ધ્વારા અટકાવી શકાય છે. |
||
| Keywords | ||
| ન્યાયિક, અધિકાર, સ્પીડી ટ્રાયલ | ||
|
Statistics
Article View: 872
|
||


