ભારતમા શહેરીકરણનો એક અભ્યાસ: સમસ્યાઓ અને ઉપાયો

Vol-4 | Issue-12 | December 2019 | Published Online: 16 December 2019    PDF ( 490 KB )
Author(s)
Dr Bhaveshkumar Rajnikant Parmar 1

1Assistant Professor, Government Arts College, Dediapada .Dist. Narmada (India)

Abstract

પ્રસ્તુત પેપર માં ભારત માં કુલ શહેરી વસ્તીનું પ્રમાણ તપાસવામા આવ્યું છે . પેપરનો મુખ્ય હેતુ ભારતની કુલ વસ્તીનું પ્રમાણ તપાસવાનો રહેલો છે. ભારતમાં સૌથી વધુ શેહેરી વસ્તી ધરાવતા રાજ્યો અને સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ભારતમા  વસ્તીગણતરીના ૧૯૫૧ થી ૨૦૧૧ ના સમયગાળાના દરમિયાન કુલ વસ્તી શેહરી વસ્તીની ટકાવારીના આંકડા તપાસવામા આવ્યા છે. તેમજ ભારત્મા શહેરીકરણના કારણો, સમસ્યાઓ અને તેને નિવારવાના પગલા સુચવવામા આવ્યા છે. ભારતમા શહેરી વસ્તીના કારણે જે સામાજીક અને આર્થીક સમસ્યાઓ ઉભી થાય છે, તેની અહી વિસ્તૃતમા ચર્ચા અત્રેના સંશોધન પેપરમા કરી છે.

Keywords
Urban, Rural, Population, sex ratio.
Statistics
Article View: 1737