પંચપદી સંરચનાત્મક પ્રતિમાન
| Vol-5 | Issue-2 | February-2020 | Published Online: 16 February 2020 PDF ( 375 KB ) | ||
| DOI: https://doi.org/10.5281/zenodo.3801794 | ||
| Author(s) | ||
મુલાણી રાજવી એ.
1
|
||
|
1શિક્ષણ સહાયક, સરકારી માધ્યમિક શાળા ભાટપુરા,જિ. આણંદ |
||
| Abstract | ||
સંરચના એ સ્વ – સંચાલિત અને માહિતગાર રસ્તો છે. શિક્ષણની પ્રક્રિયા એ જ્ઞાન ની સંરચના છે.શિક્ષણએ પ્રારંભિક સંરચના અને અર્થના નિર્માણની પ્રક્રિયા છે. વિદ્યાર્થીને માત્ર બાહ્ય જ્ઞાન આપવુ એ અર્થ વગરનું બની જાય છે.જ્યારે વિદ્યાર્થીને તેની પોતની સમજ,પદ્ધતિ તેમજ અગાઉના અનુભવો દ્વારા શિખવવામાં આવે ત્યારે તે ખરું શિક્ષણ બને છે. સંરચનાત્મક અભિગમએ શિક્ષકકેન્દ્રી શિક્ષણને વિદ્યાર્થીકેન્દ્રી બનાવે છે. |
||
| Keywords | ||
| જ્ઞાનની સંરચના, સંરચનાત્મક અભિગમ, શિક્ષકકેન્દ્રી, વિદ્યાર્થીકેન્દ્રી | ||
|
Statistics
Article View: 668
|
||


