ગ્રામ વિકાસમાં લોક ભાગીદારીની જરૂરીયાત અને તે અંગે લોકોના મનોવલણો
| Vol-6 | Issue-07 | July-2021 | Published Online: 15 July 2021 PDF ( 170 KB ) | ||
| DOI: https://doi.org/10.31305/rrijm.2021.v06.i07.006 | ||
| Author(s) | ||
ડો. જીજ્ઞેષ ભીમજીભાઈ તાળા
1
|
||
|
1આસીસ્ટન્ટ પ્રોફેસર, સમાજકાર્ય વિભાગ, કે.એસ.એ.વી. કચ્છ યુનિવર્સિટી, ભુજ–કચ્છ, ગુજરાત |
||
| Abstract | ||
કોઈપણ કાર્ય સફળ ત્યારે જ થાય જયારે એ કાર્ય જેમના માટે થઈ રહયુ છે તે તમામ લોકો તેમાં સાથે જોડાય, મન દઈને જોડાય, રસ લઈને જોડાય અને એટલેજ કહેવામાં આવ્યુ છે કે 'સંઘે શકિત કલેો યુગે', તેથી પ્રસ્તુત સંશોધન પેપરમાં સંશોધકે વર્તમાન સમયમાં ગ્રામ વિકાસ માટે જે જરૂરી બાબત છે તે એટલે કે લોક ભાગીદારી તેનું લોકોના જીવનમાં શું મહત્વ છે, શું ખરેખર લોકો ગ્રામિણ વિકાસ માટેની યોજનાઓ જેવીકે વાસ્મો, વોટરશેડ અને સ્વચ્છ ભારત મિશન વગેરેમાં રસ દઈને જોડાય છે ? આ યોજનાઓ અંગે લોકોના મંતવ્યો તથા લોકોની વિચારધારા જાણવાનો પ્રયાસ આ સંશોધન પેપરમાં કરવામાં આવ્યો છે. |
||
| Keywords | ||
| યોજના, મનોવલણ, વિકાસ, લોકભાગીદારી, સ્વ સહાય જુથ | ||
|
Statistics
Article View: 443
|
||


