ખેલાડી બહેનો ની પગની વિસ્ફોટક શક્તિનો તુલનાત્મક અભ્યાસ
| Vol-5 | Issue-3 | March-2020 | Published Online: 16 March 2020 PDF ( 271 KB ) | ||
| DOI: https://doi.org/10.5281/zenodo.3813576 | ||
| Author(s) | ||
| ભાવિનકુમાર કનેરીયા 1 | ||
|
1પીએચ. ડી. રિસર્ચ સ્કૉલર, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા |
||
| Abstract | ||
આ સનસોધન અભ્યાસ નો હેતુ ડી.એલ.એસ.એસ. સ્કૂલ માટે પસંદગી પામેલ ખેલાડી બહેનો ની પગની વિસ્ફોટક શક્તિ જાણવાનો હતો. આ અભ્યાસ માટે રાજકોટ અને જામનગર જીલ્લા માંથી ડી.એલ.એસ.એસ સ્કૂલ માટે પસંદગી પામેલ 20 બહેનો જેમાં 10 રાજકોટ જિલ્લાની અને 10 જામનગર જિલ્લાની બહેનો ને વિષયપાત્રોને પસંદ કરી શટલ રન અને સ્ટેન્ડિંગ બ્રોંન્ડ જમ્પ કસોટી ને માપન ના ધોરણ તરીકે પસંદ કરી આકડાઓનું એકત્રીકરણ કરી પ્રાંપ્તાંકો પર “ટી “ ટેસ્ટ લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસતા પગની વિસ્ફોટક શક્તિ. કસોટીમાં સાર્થક તફાવત જોવા મળ્યો ન હતો. |
||
| Keywords | ||
| વિસ્ફોટક શક્તિ, ખેલાડી, બહેનો. | ||
|
Statistics
Article View: 601
|
||

