અમદાવાદ જીલ્લાના મધ્યમ કદના ઉદ્યોગોનું એકમોને આધારે વિશ્લેષણ
| Vol-2 | Issue-12 | December 2017 | Published Online: 30 December 2017 PDF ( 370 KB ) | ||
| Author(s) | ||
| પ્રા. ઝાહીદહુસેન શેખ 1; ડૉ. એન. આર. શાહ 2 | ||
|
1Research Scholar Asst. Prof. Smt. M.P. Patel College of Commerce, Kadi, Gujarat (India) 2Research Guide, Department of Economics, Saurashtra University, Rajkot, Gujarat (India) |
||
| Abstract | ||
અભ્યાસમાં પ્રત્યેક ૧૧ તાલુકા માટે તેના સૂક્ષ્મ અને મધ્યમ કદના એકમોનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. જે અમદાવાદ જિલ્લા માટે આર્થિક વિકાસમાં નાના પાયાના એકમોનું યોગદાન માપવામાં મદદરૂપ બનશે. વિવિધ અભ્યાસ સૂક્ષ્મ કદના એકમો માટે લેવાયેલ છે. જેના મુખ્ય ત્રણ માપદંડ કુલ સ્થાપિત એકમોની સંખ્યા, એકમોમાં થયેલું રોકાણ તથા એકમો દ્વારા પૂરી પાડવામાં આવેલી રોજગારી બાબતે અભ્યાસ કરવામાં આવ્યા છે. મધ્યમ કદના એકમોનો તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ વિકાસમાં કેટલો ફાળો છે તેનો અભ્યાસ વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૬ દરમિયાન ઉપરોક્ત ત્રણ માપદંડ માંથી કુલ એકમોની સંખ્યા આધારે વિશ્લેષણ મેળવી તારણો મેળવવામાં આવ્યા છે. તે માટે પ્રત્યેક ૧૧ તાલુકા માટે વિગતો મેળવો તેમનું ટકાવારી વિશ્લેષણ, વર્ણનાત્મક વિશ્લેષણ અને વિચરણના પૃત્થકરણને આધારે તારણો મેળવવામાં આવ્યા છે. |
||
| Keywords | ||
| સૂક્ષ્મ, મધ્યમ કદના એકમો, શહેરી વિસ્તાર, વિકાસરૂપી, તાલુકા | ||
|
Statistics
Article View: 933
|
||

