અમદાવાદ જિલ્લાના સુક્ષ્મ ઉદ્યોગોનું રોજગારીને આધારે વિશ્લેષણ
| Vol-3 | Issue-09 | September 2018 | Published Online: 07 September 2018 PDF ( 663 KB ) | ||
| Author(s) | ||
પ્રા. ઝાહીદહુસેન શેખ
1;
ડૉ. એન. આર.શાહ
2
|
||
|
1Asst. Prof., Smt. M.P. Patel College of Commerce, Kadi, Gujarat (India) 2Asst. Prof., Department of Economics, Saurashtra University, Rajkot, Gujarat (India) |
||
| Abstract | ||
અમદાવાદ જિલ્લાના ૧૧ તાલુકા માટે તેના સુક્ષ્મ કદના ઉદ્યોગોનો વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૬ના સમયગાળા માટે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો જે અમદાવાદ જિલ્લાના આર્થિક વિકાસમાં સુક્ષ્મ ઉદ્યોગોની ભૂમિકા જાણવા મદદરૂપ થશે. પ્રસ્તુત અભ્યાસમાં સુક્ષ્મ ઉદ્યોગોનું રોજગારીમાં પ્રદાન અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકામાં સમયાંતરે વધ્યું છે કે કેમ તેનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તે માટે પ્રમાણિત વિચલન, મધ્યસ્થ અને ચલનાંક જેવા આંકડાશાસ્ત્રીય પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. |
||
| Keywords | ||
| આર્થિક વિકાસ, સુક્ષ્મ ઉદ્યોગો, વિચલન, મધ્યસ્થ | ||
|
Statistics
Article View: 1086
|
||


