યોગાસનો દ્વારા માનસિક સ્વાસ્થ્ય ઉપર થતી અસરોનો અભ્યાસ
| Vol-5 | Issue-3 | March-2020 | Published Online: 16 March 2020 PDF ( 367 KB ) | ||
| DOI: https://doi.org/10.5281/zenodo.3813564 | ||
| Author(s) | ||
| ડૉ. ભાવિક કંટેસરીયા 1 | ||
|
1આસિસ્ટન્ટ પ્રોફેસર, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ |
||
| Abstract | ||
આ સંશોધન અભ્યાસનો હેતુ પ્રાયોગિક તાલીમ જુથ પર યોગાસનો દ્વારા થતી અસરો ચકાસવાનો હતો. આ સંશોધન અભ્યાસ શ્રી વિજાપુર વિદ્યાસંકુલ, સિદસરના પ્રાયોગિક તાલીમ જુથના 15 વિદ્યાર્થીઓ અને નિયંત્રિત જુથના 15 વિદ્યાર્થીઓને વિષયપાત્રો તરીકે પસંદ કરી ડૉ. ડી.જે. ભટ્ટ અને જી. આર. ગીડા રચિત માનસિક સ્વાસ્થ્યની પ્રશ્નાવલીને માપનના ધોરણ તરીકે પસંદ કરી આંકડાઓનું એકત્રીકરણ કરી બંને જુથોના પ્રાપ્તાંકો પર ‘F’(ANCOVA) ટેસ્ટ લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસતા પ્રાયોગિક તાલીમ જુથનું માનસિક સ્વાસ્થ્ય નિયંત્રિત જુથ કરતા વધુ સાર્થક સાબિત થયું હતું. |
||
| Keywords | ||
| યોગાસન, માનસિક સ્વાસ્થ્ય | ||
|
Statistics
Article View: 616
|
||

