સાક્ષરતા સંદર્ભમાં જેન્ડર અને લિંગ
| Vol-3 | Issue-11 | November 2018 | Published Online: 10 November 2018 PDF ( 315 KB ) | ||
| Author(s) | ||
દિનેશ જે. કણઝરિયા
1
|
||
|
1અધ્યક્ષ: સમાજશાસ્ત્ર વિભાગ, ઉમિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોલા, અમદાવાદ |
||
| Abstract | ||
સામાજિક વસ્તીશાસ્ત્ર માનવવસ્તીના જૈવિક-સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. માનવવસ્તીનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતા એક વિજ્ઞાન તરીકે સામાજિક વસ્તીશાસ્ત્રનું મહત્વ માત્ર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. વસ્તીના કાળ, વસ્તીની રચના, જન્મ દર અને મૃત્યુ દર, વસ્તીની સમસ્યાઓ, પ્રજનનશીલતા અને તેના પર અસર કરતા પરિબળો, વસ્તીની ગુણવત્તા વગેરે વસ્તી સાથે સંકળાયેલી અનેક ઘટનાઓ વિશે હકીકતલક્ષી માહિતી મેળવવા માટેના સર્વેક્ષણો, અભ્યાસો સંશોધનો વધતા રહ્યા છે. ૩૦૦ વર્ષ પહેલા વસ્તીશાસ્ત્રનો ઉદ્ભવ થયો હતો. વસ્તીશાસ્ત્રમાં વસ્તીને લગતા વિવિધ પાસાઓનો અભ્યાસ કરવામાં આવે છે. જેમાં જેન્ડર અને સાક્ષરતાનો પણ અભ્યાસ કરવામાં આવે છે. સાક્ષરતાના સંદર્ભમાં જેન્ડરનો અભ્યાસ કરવામાં આવે છે. |
||
| Keywords | ||
| સામાજિક વસ્તીશાસ્ત્ર માનવવસ્તીના જૈવિક-સામાજિક | ||
|
Statistics
Article View: 1005
|
||


