અમદાવાદ જિલ્લાના સુક્ષ્મ ઉદ્યોગોનું એકમોને આધારે વિશ્લેષણ
| Vol-3 | Issue-08 | August 2018 | Published Online: 07 August 2018 PDF ( 766 KB ) | ||
| Author(s) | ||
પ્રા. ઝાહીદહુસેન શેખ
1;
ડૉ. એન. આર.શાહ
2
|
||
|
1Asst. Prof., Smt. M.P. Patel College of Commerce, Kadi, Gujarat (India) 2Asst. Prof., Department of Economics, Saurashtra University, Rajkot, Gujarat (India) |
||
| Abstract | ||
અમદાવાદ જિલ્લાના ૧૧ તાલુકા માટે તેના સુક્ષ્મ કદના એકમોનો વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૬ના સમયગાળાનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો જે અમદાવાદ જિલ્લાના આર્થિક વિકાસમાં સુક્ષ્મ ઉદ્યોગોનું યોગદાન જાણવા મદદરૂપ થશે. પ્રસ્તુત અભ્યાસમાં સુક્ષ્મ ઉદ્યોગોના એકમોના એકમો અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકામાં સમયાંતરે વૃદ્ધિ પામ્યા છે કે કેમ તે તપાસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તે માટે પ્રમાણિત વિચલન, મધ્યસ્થ અને ચલનાંક જેવા આંકડાશાસ્ત્રીય પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. |
||
| Keywords | ||
| અમદાવાદ જિલ્લા, આર્થિક વિકાસ, સુક્ષ્મ ઉદ્યોગો | ||
|
Statistics
Article View: 888
|
||


